અરમાન ના અરમાન - 8

  • 3.5k
  • 1.1k

“માં કસમ સાંભળીને બહુ દુઃખ થયું “ દરરોજની જેમ આજે પણ વરુણ મારાથી પહેલા ઉઠ્યો હતો અને ચા બનવવા ગેસ ઓન કરતા કરતા બોલ્યો.“લાવ દુધની બોટલ લાવ” વરુણે પોતાની વાત પૂરી કરી.“અરુણ, ત્યાં દુધની બોટલ રાખેલી છે જરા લાવી દે તો” મેં અરુણ તરફ જોતા કહ્યું. અરુણ પાસે મેં દુધની બોટલ માંગી હતી પરતું એણે મને દારૂની બોટલ પકડાવી દીઘી અને ઉપરથી બોલ્યો કે એક કપ ચા મારા માટે પણ બનાવી દેજે.“અબ્બે ઉલ્લુ, તે મને હનીસિંગ સમજી રાખ્યો છે કે શું?, કે ચિપ્સમાં દારૂ નાખીને ખાઈ જઉં અને પછી બંને હાથ ઉપર કરીને ઉપર ઉપરવાળું ગીત ગાઉ “મતલબ..” પોતાનું માથું ખંજવાળતા