લવ ની ભવાઈ - 6

(11)
  • 5.2k
  • 1.8k

હવે આગળ ,દેવ ના મમ્મી બધાને મામા ને ત્યાં મૂકીને તેના ગામ પરત ફરે છે ત્યારે ફોન તો બસ ઘરે હતા તે જ હતા મોબાઈલ ફોન તો હતા નહીં એટલે મમ્મી ઘરે પહોંચીને S. T. D માં જઈને ફોન કરતી ને કહેતી કે પહોંચી ગઈ છું આવી રીતે મામા ને ઘરે ખબર પડતી . ટપાલ તો એક અઠવાડીયે મળતી .જ્યારે કામ હોય ત્યારે મારા પપ્પાના કાકાને ત્યાં ફોન હતો ત્યાં ફોન કરતા મામા ને ત્યાતી અને જમાવી દેવા કહેતા ત્યારે તે ફોન પણ મોંઘા હતા .ધીમે ધીમેં અમે મામાને ત્યાં વેકેસનમાં કેરી ખાઈએ છીએ. સવારમાં ભાખરી સાથે કેરી બપોરે કેરીનો રસ