કોલ સેન્ટર (ભાગ-૧૨)

(68)
  • 6.7k
  • 4
  • 3.6k

પણ અનુપમ મેં એ જોઈને એકવાત નોટિસ કરી કે માનસી ધવલ સરને કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.માનસી પર વિશાલસર ફોર્સ કરી રહ્યા હોઈ એવું મને લાગી રહ્યું છે.*****************************ધવલ એવું પણ બને કે માનસી વિશાલસરે સાથે મજા લેવામાં શરમ અનુભવતી હોઈ?અનુપમ સેક્સમાં શરમ શાની..!!!!એ તો એકબીજાને આનંદ કરવાની ચીઝ છે.ધવલ સ્ત્રીની શરમ જ સેક્સની મજા છે.તે હજુ એ આનંદ નથી લીધો એટલે તને ખબર નથી.તો શું તે આનંદ લઇ લીધો..?કે તું જ્યોતિષની જેમ બકબક કરી રહ્યો છે..!! "હા" અફકોસ કેમ નહિ...!!હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને