પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 12

(19)
  • 2.8k
  • 1.5k

"હું તને યાદ કરું છું, એમ તું પણ મને યાદ કરી લે ને..... હું તારી ચિંતા કરું છું, એમ તું પણ મારી ચિંતા કરી લે ને.... હું જેમ આખો દિવસ તારી વાત કરું છું, એમ તું પણ મારી વાતો કર ને... હું જેમ તને મારા વિચારોમાં રાખું છું,એમ તું પણ મને તારા વિચારોમાં રાખ ને... હું જેમ તને ચાહું છું, એમ જ તું પણ મને પ્રેમ કર ને...." (આગળના ભાગમાં જોયું કે, મિશા નું એક્સીડન્ટ થાય છે, અને વિરાટ એક મહિના સુધી મિશા ની ખૂબ જ કાળજી લે છે. અને એની ખૂબ જ ચિંતા કરે છે. પણ વિરાટ ની સેવા