#KNOWN - 18

(15)
  • 3k
  • 1
  • 1.3k

"એને હું કોઈ પણ ભોગે મારાથી અલગ નહીં થવા દઉં." અનન્યા મનમાં વિચારતી રહી અને ફરી તે આદિત્યના હોઠો પર કરડેલા ભાગ પર પોતાના બેઉ હોઠોથી આદિત્યનું દર્દ અને રક્ત ચૂસતી રહી... થોડીવાર બાદ અનન્યા દૂર થઇ. "વાઉં!! યાર તારી કીસમાં તો જાદુ છે બાકી. મને દુખતું બિલકુલ મટી ગયું. એન્ડ થેન્ક્સ ફોર અમેઝિંગ કીસ." આદિત્ય પોતાના હોઠે આંગળી ફેરવતા બોલ્યો. "એમાં કેમ થેંક્યુ.... આજથી અનન્યા ફક્ત તારી જ છે અને મારું શરીર પણ તારું જ છે. તો પ્રેમમાં આવી ફોર્માલિટી ના કરવાની હોય ઓક્કે મિસ્ટર આદિત્ય રાજપૂત." "તને મારી સરનેમ ક્યાંથી ખબર?? મેં તો કીધી નહોતી કદાચ... " આદિત્ય