જૉકર - સ્ટૉરી એક લુઝરની - 35

(88)
  • 8.3k
  • 4
  • 2.6k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 35લેખક – મેર મેહુલ નિધિના પપ્પા સાથે મેં દુશ્મની વ્હોરી લીધી હતી.તેઓ પણ આ રેકેટમાં શામેલ છે એવું મને પાછળથી જાણવા મળ્યું હતું.મારે કોઈપણ ભોગે આ રેકેટને અટકાવવું હતું.હું એકલો આ કામ નહોતો કરી શકવાનો,માટે હું એવા લોકોને વિશ્વાસમાં લેવા નીકળી પડ્યો હતો જે મારાં કામમાં મને સાથ આપવાના હતા.મારી પહેલી મંજિલ હોટેલ વિજય પેલેસ હતી. બાઈક પાર્ક કરી હું હોટેલમાં પ્રવેશ્યો.હું મારી સાથે મારી બેગમાં થોડાં કપડાં,પેપ્સીની બોટલ,સિગરેટનું પેકેટ અને એક નોટ લઈ આવ્યો હતો જેથી હું મુસાફર લાગુ.રિસેપ્શનમાં એક લેડી ઉભી હતી.હું તેની પાસે જઈ ઉભો રહ્યો.“નમસ્કાર સર,હું તમારી શું