ગાંધીનાં સિદ્ધાંતો :આપણા સંકલ્પો

  • 3.3k
  • 2
  • 1.1k

ગાંધીનાં સિદ્ધાંતો :આપણા સંકલ્પો પૂજ્ય બાપુની જન્મ જયંતીના ૧૫૦ વર્ષની ઉજવણી દેશ આખો કરી રહ્યો છે .શાળા,કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓમા પૂજ્ય બાપુની ૧૫૦ મી જન્મ જયંતી ખુબ ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ,સાથે સાથે શાસિત સરકાર દ્વારા સ્વસ્થ ભારતના નિર્માણ માટે “પ્લાસ્ટિક મુક્ત ભારત “અને વ્યક્તિગત સ્વચ્છતાનુ અભિયાન પણ છેડ્યુ જે ખરેખર સરાહનીય બાબત છે .જેના ફળ આજે નહી તો કાલે આવનાર પેઢીને ચોક્કસ મળશે .આજે વિશ્વ અને ભારત દેશ અનેક વિકટ સમય અને સંજોગોનો સામનો કરી રહ્યુ છે જેના દરેક સવાલનો જવાબ ગાંધીયન ફીલોસોફીમાંં સમાયેલો છે જેના રસ્તે ચાલીની આપણે એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ ચોક્કસ