વિચાર...

(11)
  • 4.4k
  • 1.3k

આમ તો મન ક્યારેય થાકતું નથી. બસ નિરંતર ચાલતું રહે છે. આપણાં શ્વાસ ની જેમ.... એટલે જ વિચાર ઉપર લખવા માટે કલમ ઉપાડી. આજે ઘણા સમય પછી હું લખવા બેઠી છું. માણસ જો વિચારે તો ખ્યાલ આવે કે તેણે પસાર કરેલ જીવન માં કેટલી કહાની ઓ બની ગઈ હોય છે. મારા જીવનકાળ માં પણ એક કહાની બની છે... એક સ્ત્રી કેે જેને મેં ક્યારેય ફરિયાદ કરતા નથી જોઈ. તેેનુંં નામ ક્રિષ્નાજી. તેના પતિ સાથે ગામડે થી શહેર માં આવ્યા હતા . તેના પતિ સીટી બસ ના કન્ડટર હતા. નળીયા વાળા એક રૂમ