સંન્યાસ કે સંસાર?

  • 8.3k
  • 2.2k

( અસ્મિતા અને નીરજ ના હજુ વિવાહ થયા છે.પુષ્પપ્રણય હજુ તો ખીલી રહ્યું છે ને ત્યાં જ નિરજના મનમાં ગૌતમ બુદ્ધને જાગેલો તેવો વૈરાગ્ય જાગે છે.નીરજ ધર્મશાસ્ત્ર નો અધ્યાપક છે અને અસ્મિતા ભણી તો છે સંસ્કૃત પણ ગૃહિણી તરીકે કાર્ય કરે છે.અસ્મિતા પતિ નિરજને વૈરાગ્ય ભાવ ત્યાગવા માટે સમજાવી રહી છે.) નીરજ: અસ્મિતા તું વાત ને હજી સમજતી નથી આ ઘોર સંસારમાં મને માત્ર અને માત્ર અંધકાર જ દેખાય છે મને લાગે છે કે પ્રકાશપુંજ મેળવવા માટે મારે સંન્યાસના સૂર્ય પાસે જવું જ પડશે અસ્મિતા: આ વૈરાગ્યની ભાવના જાગી તેમાં તમારો કશો વાંક નથી આખો દિવસ આ બુદ્ધ અને મહાવીરને ભણાવી ભણાવી