To Do થી What to Do

  • 4.8k
  • 1.2k

બેલાશક ● પૂજન જાની-------------------- થોડા દિવસો અગાઉ ભુજમાં ‘બી.એ.પી.એસ.’ સંસ્થાના યુવાનોના પ્રિય એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું હતું. સ્વામીએ ઘણી બધી જીવનુપયોગી વાતો કહી હતી એમાં સૌથી વધારે જો મને કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો એ – ‘પૃથ્વીને એકેય ખૂણો નથી, કરેલું પાછું જ આવવાનું !’, ‘વાવો તેવું લણો.’ ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવી કહેવતો જેવી જ આ વાત થઈ કે ‘આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે.’ ન્યૂટનનો ગતિનો નિયમ પણ આ વાતને પુષ્ટિ આપે છે. આ વિચારો પર ભારતીય તત્વજ્ઞાન