સ્મિત સાથે સંઘર્ષ

  • 4.4k
  • 1.3k

જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે તે ઘણું બધું સારું કાર્ય કરી દેતો હોય છે. પણ જ્યારે તે જ વ્યક્તિ દુઃખી હોય ત્યારે...આ કૃતિ ખુબજ સાહસિક અને કોઈપણ ના હૃદયને સહજ જ સ્પર્શી જાય તેવી છે. હું શુભમ પટેલ આપની સમક્ષ એક કલ્પનાત્મક કૃતિ પ્રસ્તુત કરી રહ્યો છું. મને ખાતરી છે કે આપ આ કૃતિ વાંચીને અત્યંત આનંદની અનુભૂતી કરશો. આશા રાખું છું કે આપ આ કૃતિ ને છેક અંત સુધી વાંચશો.આ વાત છે એક આગવું અને અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક નવ યુવાન સ્મિતની. પોતાની જિંદગીમાં આવનાર કેટલાય દુઃખો ને તેણે સુખમાં ફેરવી નાખ્યાં હતાં. તેણે પોતાના એક સાહસિક વ્યક્તિત્વ ની