Don't Trust

  • 3.1k
  • 783

આજકાલ ઓનલાઇન પેમેન્ટ એપનો ઉપયોગ વધી રહ્યો છે.તેની સાથે સાથે ઓનલાઈન ફ્રોડના બનાવ પણ વધ્યા છે.આવો એક કિસ્સો પ્રોફેસર સાથે બન્યો છે.એક વાર વાંચજો.કદાચ કાલે તમે કે પછી પરિવાર, મિત્ર આવી જાળમાં ન ફસાઈ જાય..ચેતજો....એકવાર વાંચજો મિત્રો......