શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૪

(17)
  • 3.4k
  • 1.7k

૧૭૮૮ કંપનીએ ગુંતુરના સરકાર પર નિયંત્રણ મેળવ્યો હતો, જે કંપનીએ નિઝામ સાથેના અગાઉના કરારો હેઠળ પ્રાપ્ત કરેલ. જેના બદલામાં, કંપનીએ નિઝામને કંપની સૈન્યની બે બટાલિયન પ્રદાન કરી. જેના કરણે બ્રિટીશ સૈન્ય મૈસુરની નજીક આવી ગયું. નિઝામે કોઇ પણ પરિસ્થિતીમાં બ્રિટીશરોનું સમર્થન કરશે તેની ખાતરી આપી હતી. તે જ સમયે ટીપુનો ત્રાવાંકુરના રાજ્ય પર કબજો કરવાના પરોક્ષ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, અને મદ્રાસના પ્રમુખ, આર્ચિબાલ્ડ કેમ્પબલે ટીપુને ચેતવણી આપી હતી કે ત્રાવાંકુર પરના હુમલાને કંપની સાથે યુદ્ધની ઘોષણા તરીકે ગણવામાં આવશે. ત્રાવાંકુરના રાજાએ પણ કોચિનની સરહદ પર કિલ્લેબંધી લંબાવી દીધેલી. વળી, ત્રાવાંકુરના રાજાએ કોચિન કિંગડમનાં ડચ ઇસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી બે