કૂબો સ્નેહનો - 40

(32)
  • 4.2k
  • 3
  • 1.7k

? આરતીસોની ? પ્રકરણ : 40 અમ્માનો સહનશીલતાનો બંધ તૂટી ગયો હતો. સ્તંભીત થઈ ગયેલા અમ્માના ગાત્રો થીજી ગયાં હતાં. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ જ્યારે આપણા પોતાના જ કોઈ વ્યક્તિની સાથે કોઈ દુર્ઘટના થાય ત્યારે એનું અસ્તિત્વ તો વિખરાઈ જ જાય છે, સાથે સાથે પોતાનાઓમાં પણ, ધરમૂળથી વિખેરાઈને સમગ્રપણે પરિવર્તન આવી જાય છે. એ વ્યક્તિની સાથે રહેનારા પણ અસહ્ય પિડા અનુભવી રહ્યાં હોય છે. વિરાજની અવદશા સાંભળીને અમ્માના હૈયે તીણી ટીસ ઉઠી હતી, હાથ પગ ઠંડા પડી ગયાં અને હ્રદયના ધબકારા વધીને એ ફફડી ઉઠ્યાં હતાં, કાનમાં તમરા બોલવા લાગ્યાં અને કાન-જીભ બહેરા થઈ ગયાં હતાં. અમ્મા કંઈજ