સંઘર્ષ - એક અધૂરા સપના - 4

  • 3k
  • 1k

પ્રકરણ - 4 ગુજરાત યુનિવર્સિટી ની લાઈબ્રેરી માં એક ખૂણા માં ગંભીર મુદ્રા માં બેઠેલો સઘર્ષ કોઈના આવવાની રાહ જોઈ રહ્યો હતો. એના હાથ માં એક પુસ્તક હતું ભારતીય ક્રાંતિકારીઓ. પુસ્તક ના પાનાં ફેરવતા ફેરવતા એ વારંવાર દરવાજા તરફ નજર કરી રહો હતો. એ બહુ જ ગંભીર મુદ્રા માં દેખાતો હતો. એની મુખમુદ્રા જોનાર સામે જાણે કેટલાય સવાલ ઊભા કરી રહી હતી. લેકચર નો સમય હોવાના કારણે લાઈબ્રેરી માં બહુ ઓછી ભીડ હતી જો કે રિસેસ ના સમયે પણ લાઈબ્રેરી માં ખાસ ભીડ જોવા ક્યાં મળે જ છે. જો તમારે ખરેખર કોલેજ જોવી હોય અને એના વાતાવરણ ને જોવું હોય