અજીબ દાસ્તાન હે યે…. - 3

(23)
  • 4.3k
  • 1
  • 2.3k

અજીબ દાસ્તાન હે યે…. 3 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ નિયતિ ને જોઈ ને ખોવાય જ જાય છે.... જે રાહુલ હમેંશા થી ઇન્જેક્શન થી ડરતો હતો એ નિયતિ માં એટલો ખોવાય જાય છે કે એને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે એને ઇન્જેક્શન લાગી જાય છે....અને અચાનક રાહુલ નિયતિ ને એક પ્રશ્ન પૂછે છે જે સાંભળીને નિયતિ દુઃખી થઈ જાય છે....અને ત્યાં થી ચાલી જાય છે અને ત્યારે જ રૂમ માં કોઈક આવે છે.....હવે આગળ..... નર્સે હજી નિયતિ વિશે રાહુલ ને કહેતી જ હતી કે ત્યાં જ અચાનક ધીમા ધીમા પગલે રાહુલ ના રૂમ માં કોઈ આવે છે