વમળ..! - 5 - છેલ્લો ભાગ

(22)
  • 3k
  • 2
  • 1.3k

“વમળ..!” ડૉ.હેરત ઉદાવત (પિડિયાટ્રિશ્યન) પ્રકરણ ૫ વળાંક : અંતિમ પર્દાફાશ. “આ સફરનો અંતિમ વળાંક વિશેષ છે, વિચાર્યું તુ જે મંઝિલ તેનાથી વિપરીત છે..! “ સમગ્ર ઘટનાના ૧૦ દિવસ પછી, અર્પણના ફોન પર અચાનક અન્વેષીનો ફોન આવે છે. અર્પણ ૧૦ દિવસથી અન્વેષીને ફોન કરી રહ્યો હોય છે, તેને મળવા માટે. પણ અન્વેષી ક્યાં ગુમ થઈ જાય છે તેની કોઈને ખબર સુધ્ધાં નથી હોતી. આવી પરિસ્થિતિમાં સામેથી અન્વેષીનો ફોન આવતા જોઈને અર્પણની ખુશીનો પાર ના રહ્યો. ફોન ઉપાડીને તે બોલ્યો, "ક્યાં છે તુ અન્વેષી? કેટલાય દિવસોથી તને શોધવાનો પ્રયાસ કરું છું, એક વાર તો મારી જોડે વાત કર." "મારે મળવું છે તને?