“ આળસ ”આશીર્વાદ કે અભિશાપ...!! ફરી પાછા નવી વાર્તાને લેખ સાથે આપણે રૂબરૂ થઈ રહ્યા છે. આ વખતે હું આપ માટે “ આળસ ” ઉપર એક લેખ લઇ આવ્યો છું . આપે મારી વાર્તા ને લેખ ને પ્રેરણાદાયી પ્રતિભાવ આપ્યા તે બદલ આપ સર્વ મિત્રો નો આભાર વ્યકત કરું છું .