સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-27

(93)
  • 6.5k
  • 10
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-27 વીક એન્ડ સાથે ગાળવા માટે મોહીતનાં ફ્રેન્ડસ ન્યૂજર્સીથી આવી ગયાં હતાં. મલ્લિકાને જેવી ખબર પડી એ ગેટ તરફ દોડી ગઇ અને પાછળ પાછળ મોહીત પણ આવકારવા માટે ગયો. હિમાંશુ શિલ્પા, ફાલ્ગુન સોનીયા ગેટ પરથી જ કોટેજ અને એનો સુંદર વિશાળ વિસ્તાર જોઇને આકર્ષાઇ ગયાં. સીક્યુરીટીએ મેમ અને સરને જાતે અંદરથી આવકારવા આવતાં જોયાં એટલે એણે સ્મીત આપીને બધાને સેલ્યુટ મારીને વેલકમ કર્યાં. શિલ્પા અને સોનીયા તો ખુશ થઇ ગયાં.. મોહીત-હિમાંશુ અને ફાલ્ગુનને હગ કરીને વેલકમ કર્યાં. બધાં જ ઘરમાં અંદર પ્રવેશ્યાં. વિશાળ અને આધુનીક ખૂબ જ સુંદર ઘર જોઇને બધાંની આંખો ચાર થઇ ગઇ હતી કોઇ