DIARY - 1

  • 5.7k
  • 2.1k

આ મારી first story છે, જે હુ આપના સમક્ષ રજુ કરી રહયો છુ........ મે કયારે પણ વિચારીયુ જ ન હતુ કે હુ એક story લખીશ પણ શુ થાય લખી નાખી..... મારી જેમજ અંશ life મા આવુજ કઈક બને છે, જેતેણે વિચારીયુ જ નય હોય, જે તેની life change કરી નાખે છે... તે શુ છે? તે જાણવા માટે story વાંચવી પડે .... ચાલો જોઈએ અંશની story જે છે બધાથી અલગ........ “આજે પણ લેટ, તારે કયારે પણ કલાસમાં વહેલુ આવવુ જ નથી , તને એક વારમા સમજાતુ નથી. આ તારી collage નુ second year છે, તો પણ professor બધા નું ધ્યાન