કદર - હાથ નાં કર્યા હૈયે વાગ્યા

  • 12k
  • 2.9k

કદર આખી જીંદગી જાણે, એમનેમજ જીવાઈ ગઇ આ દુનિયામાં મારી, ક્યાંય જરાય કદર નાં થઈ માથે લીધુ આખી દુનિયાનું ભારણ, તોયે ક્યાંય પહોંચાયુ નહીં હમણાં થશે ને કાલે થશેમાં, આખી જીંદગી વપરાઈ ગઇ આ દુનિયામાં મારી ક્યાંય જરાય કદર નાં થઈ જયાં-જયાં ગયો ત્યાં-ત્યાં મને, મારી આવડતનાં ગુરુ મળ્યા દુનિયામાં મારી વાત સાંભળવા, કોઈ નાં મને પુરુ મળ્યા આખી જિંદગીમાં કરી જાણે, બધીજ અડધી વાતો અડધી, અંદરજ