એક ભૂતની મદદ

(28)
  • 1.9k
  • 860

રોજ ની જેમ આજે પણ દિવ્યેશ કોલેજ માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો. બસ આજે લેટ પડી હતી. એટલે તે ટાઈમ પાસ માટે મોબાઈલ માં ગેમ રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક છોકરો દિવ્યેશ પાસે આવ્યો અને કહ્યું કે મારે થોડા રૂપિયાની જરૂર છે, કૃપા કરીને તમે મને પચાસ રૂપિયા આપી શકો, ? તેણે હું તમને આ રૂપિયા આવતી કાલે આપીશ. દિવ્યેશ વિચાર્યું કે ચાલો પચાસ રૂપિયા મારી પાસે લઈ ને શું કરશે. કદાચ તેને જરૂર હસે એટલે તે માંગી રહ્યો હસે. પૂછ્યા વિના તેને પચાસ રૂપિયા આપ્યા ત્યાં બસ આવી આવી એટલે દિવ્યેશ કોલેજ જવા નીકળ્યો. અને તે