પ્રલોકી - 16

(14)
  • 2.5k
  • 2
  • 1.1k

આપણે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ અને પોતાની પહેલી મુલાકાત વિશે કહેતી હોય છે.લોખંડવાલાની એટલી ભીડમા પ્રત્યુષ પ્રલોકી સાથે અથડાઈ જાય છે. હવે જાણો આગળ. પ્રલોકી કહે છે પહેલી જ નજરે ગમી જાય પ્રત્યુષ. હું પ્રત્યુષની સામે જોઈ રહી. એમના ચહેરા પર આછું સ્મિત જોઈને લાગ્યું જાણે વર્ષોથી હું એમને ઓળખું છું. હું એમની સામે જોઈ જ રહી ત્યાં જ એમને કહયું. પ્લીઝ, થોડા સાઈડમા જશો. અને હું થોડી ખસી ગઈ. એ ફટાફટ ચાલી નીકળ્યા. જ્યાં સુધી મને દેખાય ત્યાં