રાખી - ધી બોન્ડ ઓફ લવ - 11

  • 2.8k
  • 1.1k

આગળ જોયુ એમ, અદિતીએ ધાનીની જીદ વિશે વાત કરી બને એટલુ જલ્દી ઘરે આવવા કહ્યું પણ અમારાથી ત્યારે નીકળાય એવુ નહિ હતુ અને ઉપરથી ઈશાને ગભરાઈને હું બિઝી છુ પછી વાત કરુ કરીને કોલ કટ કરી દીધો. અમે જેટલુ બને એટલુ ફટાફટ કરી ઘરે પહોંચ્યા. મામી નીચે હતા એમની સાથે ઉપર આવ્યા. ધાનુ, હું બોલ્યો. બધા મને જોવા લાગ્યા. ધાની રડતી હતી. અદિતીની આંખો પણ રડેલી લાગતી હતી. અદિતી મારી પાસે આવી બોલી, આ શું થયુ? કેવી રીતે થયુ? અદિતી કંઈ નહિ થયુ, નાનુ એવુ એક્સિડન્ટ થયુ હતુ. તું ટેન્શન ના લે. પણ ધાનુને