પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૮

(17)
  • 3.1k
  • 1
  • 1.3k

લેખક - દિવ્યેશ લબકામણા 'અનંત' હવે સવારમાં દિવ્યેશ ની આંખ ઉઘડે છે તે સહદેવ ના રૂમ માં હોય છે હજી તેને માથું ભારે ભારે લાગી રહ્યું હોય છે તે આજુ બાજુ જોવે છે પણ સહદેવ નજરે નથી પડતો તે સહદેવ ને એક બૂમ પાડે છે સહદેવ બહાર થી આવે છે અને આવતા જ દિવ્યેશ કહે છે "કેમ આટલો જલ્દી ઉઠી ગયો" આટલું સાંભળતા સહદેવ હસતા હસતા કહે છે જરા ઘડિયાર જો દિવ્યેશ ની નજર ઘડિયાર તરફ જાય છે તેમાં સાડા આઠ થઈ રહ્યા હોય છે દિવ્યેશ કહે છે કે "ઓહ આજે તો થોડી વધુ