જીલે ઝરા - ૬

  • 4.6k
  • 2
  • 1.5k

ડિપ્રેશન...▪️ડિપ્રેશન એટલે શું ? માણસ જ્યારે ડિપ્રેશન નો શિકાર બને છે! ત્યારે એ શું જીવતો હોય છે ખરો?⏳ડિપ્રેશન નો શિકાર માણસ એક જીવતી લાશ ની સમાન હોય છે. એની અંદર સર્વસ્વ મરી ગયું હોય છે. એના મન માં એક એવી ઉદાસી છવાઈ જાય છે, કે માણસ ની જીવન જીવવાની ચાહ મરી જાય છે. અને વિચારો આવું કેમ થાય છે.⏳ ડિપ્રેશન માં માણસ અનેક કરણોવશ જતો હોય છે. જેમકે ધંધા માં બહુ મોટું નુક્સાન થાય, જીવન માં તમે કોઈને ખોઈ બેસો છો. તમને બીમારી છે કોઈ મોટી, તો પણ તમે ડિપ્રેશન નો શિકાર બની શકો છો.▪️ડિપ્રેશન હોવાના લક્ષણો.? હંમેશા એકાંત ગોતવું.