? ચાલ જીવી લઈએ - ૮ ? બસ આમ ધવલ અને લખન મસ્તી કરતા હોય છે. લખન - એ ધવલા.... ફટાફટ તૈયાર થઈ જા... ખોટું મોડું થઈ જશે કોલેજ જવામાં... ધવલ - હા ભઇ થાવ છુ હવે.... થોડી વાર માં ધવલ તૈયાર થઈ જાય છે. બનેં જણા નીચે જઈને નાસ્તો કરે છે અને કોલેજ જવા માટે નીકળી પડે છે.. થોડી વારમાં કોલેજ પહોંચી જાય છે અને અંદર જાય છે. બે લેક્ચર પુરા કરીને ધવલ ને લખન કેન્ટીનમાં જાય છે. અંદર જતા જ પેલી છોકરી ધવલ ને દેખાય છે અને એ છોકરી પણ ધવલને જુએ છે. બંને ની