કોલ સેન્ટર (ભાગ-૧૧)

(68)
  • 6.3k
  • 9
  • 3.6k

No,sir i can't do this,this is not my job.*****************************મને થયું કે જે પ્રજા એક જમાનામાં આટલી બધી શિસ્તની આગ્રહી હતી તેમજ તેમના વિવેકની જગતમાં ચર્ચા થતી હતી તેને આ શું થઈ ગયું છે? શું આ વિચારસરણી આજે યુરોપના પતનનું કારણ હશે આનું કારણ છે?"ડીગ્રોથ"નું કારણ છે?આખે આખું યુરોપ અત્યારે ભયંકર આર્થિક મંદીમાં સપડાયું છે મોટાભાગના દેશોમાં કર્મચારીઓની ખુબ મોટી સંખ્યામાં છટણી થઈ રહી છે,મહિલા કર્મચારીઓનો આવા પ્રકારનો અભિગમ આવા વાતાવરણમાં કેટલો વ્યાજબી છે.મને બિલકુલ વિશ્વાસ છે કે જો ભારતની કોઈ પંચતારક હોટલમાં આવું બન્યું હોત તો આખી હોટલ નો સ્ટાફ મહેમાનોની આગતા સ્વાગતા માટે ખડે પગે તૈયાર થઈ જાત.ભારતનો કર્મચારી