દિલ ની વાત ડાયરી માં - 4

(14)
  • 5.9k
  • 3.1k

આગળ જાયું એ મુજબ રીયા ટ્રેનીંગ પતાવી લંડનથી ભારત પરત ફરે છે. જ્યારે રેહાન હજી લંડનમાં જ છે. હવે આગળ જોઈશું રીયા અને રેહાન કેવી રીતે એક થશે? લંડન માં.....રાત નો સમય... રેહાન જમીને તેની રૂમમાં બેઠો હોય છે ત્યાં જ તેની બંને બહેનો આવે છે, રેહાન સાથે બેસે છે. પહેલા થોડી સામાન્ય વાત કરે છે પછી શેફાલી રેહાન ને પૂછે છે, રેહુ શું તને કોઈ છોકરી