તારો સાથ - 10

  • 4.2k
  • 1.2k

તારો સાથ ભાગ 10આકાશ અને ધરતી ફાર્મ હાઉસ પરથી નીકળી ને એસવી કોલેજ આવે છે અને આવતા સાંજના 5:00 વાગી જાય છે કોમલ ધરતી ની રાહ જોતી હોય છે અને સામેથી ત્યારે કોમલ પોતાની ઓફિસમાંથી બહાર આવે છે અને ધરતીના ચહેરાની ખુશી જોયા પછી અલગ દેખાતી હોય છે આ ખુશીનું કારણ શુ? કોમલ પૂછે છે હલો ધરતી આજે તો તું અલગ મુડ માં દેખાય છે ને? હે ઓય ક્યાં ખોવાઈ ગઈ?ધરતી કંઈ નહીં અરે આ તો મીટીંગમાં ગયા હતા ત્યાં પ્રોજેક્ટ પાસ થઈ ગયો તેની ખુશી છે.કોમલ ઓકે ચલ ઘરે જઈએ તારા માટે સરપ્રાઇઝ રાહ જોય છેઅને બંને કોમલની એક્ટીવા પર ઘરે