ખૂની કોણ? - ભાગ 6

(42)
  • 3.6k
  • 3
  • 1.8k

ખૂની કોણ? ભાગ 6ઇસ્પેક્ટર મીનાએ કડક પૂછપરછ કરતા ,તેમજ લાશ ગાડીમાં કેવી રીતે આવી? ગાડીનું ટાયર કેવી રીતે ફાટ્યું? લાશને ગાડી માં મુકવા માં કોણે મદદ કરી? વગેરેના સવાલ સાંભળીને જયા ફસડાઈ પડેલી. એને કબૂલી લીધું 'એ રાત્રે માંગીલાલ ની સહાયથી કાસળ કાઢવાનું મારો ઈરાદો હતો જ. પણ સાહેબ મારા પર ભરોસો કરો મે ગોળી ચલાવી નથી , તો મેસેજમાં ઘણું આપ્યું નથી એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માનીને મેં લાશને સગેવગે કરી હતી..માંગીલાલે મને લાશને સગેવગે કરવામાં મદદ કરેલી' ઇસ્પેક્ટર મીણાએ જયા ને જણાવેલું કે ત્યાંથી જે