આર્યરિધ્ધી - ૫૩

(24)
  • 2.5k
  • 2
  • 978

રિદ્ધિ અને આર્યવર્મનની બધી વાતચીત મયુરી સાંભળી રહી હતી પણ તે કઈ બોલ્યા વગર ચૂપચાપ ઊભી રહી હતી. જ્યારે રિદ્ધિએ આર્યવર્મનને કહ્યું કે તે એક શરતે ઓપરેશન માટે તૈયાર થશે એટલે મયુરી રિદ્ધિ પાસે આવીને ઊભી રહી. આર્યવર્મન પાછો રિદ્ધિ પાસે આવીને બેઠો અને બોલ્યો, “શું શરત છે તારી?” “આ ઓપરેશન અત્યારે જ કરવું પડશે અને મારા બાળકની સરોગેટ મધર ક્રિસ્ટલ હશે, મેઘના નહીં.” રિદ્ધિ મક્કમ અવાજે બોલી. આર્યવર્મન થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “તારી આ શરત મંજૂર છે, પણ તું સરોગેટ મધર માટે ક્રિસ્ટલને પસંદ કરવાનું કારણ જણાવીશ.”રિદ્ધિ હસીને બોલી, “જવાબ તને ખબર છે છતાં પણ કેમ પૂછે છે?” આ વાત