પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 11

(13)
  • 3.2k
  • 1.4k

"આપકે બીના હમ હસ તો રહે થે, મગર ખુશી આપકે આને કે બાદ હુઇ.. આપકે બીના જો આપને દેખે થે, વો હકીકત આપકે આને કે બાદ હુઇ... આપકે બીના હમ સો તો રહે થે, મગર ચેન કી નીંદ આપકેવાને કે બાદ આઇ... આપકે બીના જી રહે થે, મગર જિંદગી આપકે આને કે બાદ શુરૂ હુઇ...." (આગળના ભાગમાં જોયું કે મિશા વિરાટ ને એના રીપોર્ટની ના પડે છે, ત્યારબાદ એ લોકો ની ત્રીજી મિટિંગ ગોઠવાય છે જે રાતે હોય છે અને આ ફાઇનલ જવાબની મિટિંગ હોય છે. મિશાનું આખું ઘર મિટિંગમાં જાય છે અને ફરીથી મિશા