બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧

  • 3.3k
  • 1.3k

પ્રસ્તાવના હજુ હું પોતાને અણઘડ લેખક જ માનુ છુ. આ મારી છઠ્ઠી રચના છે, પણ હજુ ઘણુ આગળ જવાનું છે. ધ્રુવ ભટ્ટ, રા.વિ.પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, યુવા લેખક જીતેશ દોંગા કે પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દો થકી દુનિયા ને તમારી સામે સાક્ષાત ખડી કરનારા લેખકોના લખેલા છંદ, કાવ્ય, વારતાઓ, નવલકથાઓ અને લઘુકથાઓમાંથી પ્રેરણા લઉ છુ અને મારી આસપાસ જીવતા-પરાણે જીવતા-મરતા માણસો અને ઘટનાઓ ને મારી વાર્તામાં ગુંથવાનો પ્રયાસ કરૂ છુ. કોઈ પણ કિસ્સો, પાત્ર કે વાર્તા તમને રસપ્રદ લાગે, તમારી સાથે જોડાયેલી લાગે કે વાર્તામાં કહેલી કોઈ વાત તમને ન ગમે તો તમે મને લખી શકો