રાજકારણની રાણી - ૧

(53)
  • 10.6k
  • 8
  • 5.8k

મિત્રો, મારી આ અગાઉની નવલકથા 'પ્રેમપથ' અને 'મોનિકા'ને આપનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. આ નવી નવલકથા મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. રાકેશ ઠક્કરની સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' અને એ પછીની 'લાઇમ લાઇટ', 'ઇન્સ્પેકટર ઠાકોરની ડાયરી' કે 'આત્માનો પુનર્જન્મ' પણ ખૂબ લોકપ્રિય રહી છે. 'આત્માનો પુનર્જન્મ' તો માતૃભારતીની સ્પર્ધામાં વિજેતા રહી છે. આ 'રાજકારણની રાણી' નવલકથાનું બીજ મારા મનમાં રોપાયું અને મેં રાકેશને એના વિશે વાત કર્યા પછી અમે એના પર વિચાર કર્યો. એમને વિચાર બહુ ગમ્યો અને સંયુક્ત રીતે લખવાનું નક્કી કર્યું. આ નવલકથામાં એક નારીની શાણી બનવાની, રાજકારણની રાણી બનવાની કથા છે. તેની 'ફર્શથી અર્શ