ગતિ ભંગ

  • 6.2k
  • 1.4k

રાજપુર સ્ટેશન પર સુરજ અને તેની પત્ની ટ્રેન પકડવા ચાલ્યા જાય છે. સાંજ નો સમય હતો બંને ઝડપ થી ચાલી રહ્યા હતા. સુરજ આગળ અને તેની પત્ની પાછળ રહી હતી. સૂર્ય નારાયણ રહ્યા હતા. એવા માં સુરજ ની પત્ની ચાલતા ચાલતા થોભી ગઈ. સુરજ થોડો આગળ ચાલી ને પાછળ તો તેની પત્ની જાણે ધૂળ ની કેડી પર જાણે કઈ શોધતી હોય..આ જોઈ સુરજ તેની પત્ની ની પાસે જાય અને થોડી વાર છે. અને ત્યાર બાદ પૂછે છે કે '' શું આ મ ગાં ડા ઘોડે ધૂળ માં છુપાયેલ સોનું શોધે છેે કે.? ? '' ખરેખર સુરજ પત્ની ધૂળ માં