માણસ ના મૃત્યુ સમયે બધા ભેગા થઈ ને માણસને અગ્નિ દાહ આપે છે જ્યારે પૃથ્વી પરના બીજા જીવો માટે આવી વ્યવસ્થા નથી આજે મેં એક ચકલીના બચ્ચા નું મૃત્યુ જોયું .આપણી જેમ ચકલીના બંચ્ચાં ના માં બાપ બોવ જ આક્રંન્દ સાથે ચીસો પડી રહ્યા હતા. બચ્ચાનું કાઈ કસૂર ના હતો બસ કસૂર એટલો જ હતો કે તેને હજી પાંખો અહીં ના હતી તે ઉડી ના શકતું હતું .તે માણસ ની જેમ બોલી ના શકતું હતું કે મને ભૂખ લાગી છે .તે બોલી ના શકતું હતું કે મને તરસ લાગી છે મને કોઈ પાણી આપો તેનું મૃત્યુ સવારે વહેલા તેના માળા