દુનિયાની સૌથી મહાન શોધ

  • 3k
  • 1
  • 914

અત્યારે માનવીએ કોઈના વિચાર તથા કલ્પના માં પણ ન આવે તેવી અનેકવિધ શોધો કરીને વ્યક્તિના ભોગવિલાસ ને અલગ જ ટોચ પર મૂકી દીધું છે. તથા એવી પણ ઘણી શોધ થયેલી છે, કે દેશ અલગ જ ખુમારી અને સ્વમાનની લાગણી અનુભવતો હોય છે.અત્યારે તો સવાર પડેને માનવી એવી અનેકવિધ શોધો રૂપે પોતાની અલગ જ પહેચાન ઉભી કરી લેતો હોય છે અને સાથે સાથે જગતના ભોગવિલાસના બારણાં ખોલતો જતો હોય છે. જે ભૂતકાળમાં નામુમકીન લાગતું હતું તે કાર્યને પણ માનવીએ પાર પાડી દીધું છે, જેમકે 249 લાખ માઈલ દૂર ચંદ્રની ધરતી ઉપર પોતાના જ