દરેક માં એ માં છે

  • 2.5k
  • 780

ઘણીબધી કહાનીઓ માં એક નાયક હોય છે. જ્યારે તેનાથી વિપરીત અમુક નાની-નાની વાર્તાઓમાં લાગણીઓ રમત રમી જાય છે જેમાં હાર જીત કોઈ હાર જીત નથી હોતી.આવી વાર્તાઓ હૃદય ને સ્પર્શવા જ ઘટી હોય છે ને હેતુથી જ લખાયેલી હોય છે. આવી જ એક વાર્તા અહીં ઉપસ્થિત છે. એક માલધારી કુટુંબ એક નાનકડા ગામમાં રહે છે. આમ તો વર્ષોથી બાપ દાદા ગાયો જ રાખતા આવ્યા છે પણ હાલની જરૂરિયાત પ્રમાણે હવે ભેંસો રાખે છે. કુટુંબ ના મોભી રામભાઈ આમતો ભેંસો ની લે-વેચ કરે છે પરંતુ ગવરી નામની ભેંસ ને નાનેથી મોટી કરી છે. ગવરી સાથે આખા કુટુંબ ની લાગણી બંધાયેલ