Miss you દોસ્ત

(19)
  • 6k
  • 1k

સમય ની સાથે ઘણું વિસરાય છે, પણ તારી યાદો ક્યાં દુર જાય છે. આજીવન વિચારી એટલું સહેલું નથી સાહેબ . લાઇફમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છેે. અહીં ડગલેનેેેેેેેે પગલે એક્ઝામ લેવાય છે. કોઈ પાસ થાય છે તો કોઈ ફેલ. એ કોલેજ ના દિવસો, કદાચ હું ક્યારેય ભૂલી નહિ શકું. ચાર-પાંચ દિવસથી એક છોકરીનેેેેે નોટિસ કરતો, અમેેેેેેેે બંને એક જ બસમાં હોય. બસ સ્ટોપ થી ઉતરી અને કોલેજ તરફ જઈએ. હિંમત નતી થતી તેની સાથે વાત કરવાની. સદ્ નસીબે એક દિવસ અમે એકજ સીટ મા બેઠા. થયું ચાલને આજે તો હિંમત કરીને વાત કરું. થોડી હિંમત સાથે તેનું નામ