Chapter 7 ( લંડન શહેર ની મુલાકાત)આગળ નું.. રવિરાજ નાં મળી શકી એ વાત નું દુઃખ થયું. અને ફરી ઘરે આવિ ગઈ.ઘરે આવી ને વિચાર કર્યો કે હજુ ઓફિસ માટે 3 દિવસ બાકી છે તો હું લંડન ફરી લવ એનાથી મને થોડી જાણકારી મળશે અને સૂકુન પણ મળશે કેમ કે અહી આસમાન મા વાદળો છવાયેલા હોય જ છે અને વાદળો મને પસંદ છે એટલે મજા આવશે.Continue...ઘરે આવી ને વિચાર કર્યો પછી મે મોબાઇલ હાથ માં લઇ ને એક ગાઈડ બુક કરાવ્યો કેમ કે હું તો આ શહેર ને જાણતી નહતી. ગાઈડ નિ હિસ્ટ્રી જોઈ 5 સ્ટાર રેટિંગ અને સૌથી વધારે