રક્ત ચરિત્ર - 3

(28)
  • 5.6k
  • 2
  • 2.3k

3"એ વાત તો ઠીક છે કે મૂળજી હવે નથી રહ્યો, પણ તમે આમાં આટલા ખુુુશ કેમ થાઓ છો?" ભાવનાબેન હંમેશા આ ખૂન-ખરાબા થી દુર જ રહેવા માંંગતા હતાં, એટલે જ વર્ષો પહેલા એ જીદ કરીને કાયમ માટે ગામ છોડી શહેરમાં સ્થાયી થયાં હતાં."અરે ભાવના ખુશીની વાત તો છે જ ને, મૂળજીએ ગામવાળાનું જીવવું હરામ કરી દીધું હતું. એ પેલા મારો અને અનિલ નો દોસ્ત હતો પણ એણે દગો કર્યો અનિલ સાથે. સાંજ નખશિખ અનિલ જેવી છે, એણે આ ગામ માટે એ જ કર્યું છે જે અનિલ કરતો હતો. આજે મારો દોસ્ત જીવતો હોત તો સાંજ ને આ ઉંમરે હથિયાર ના ઉપડવા પડત, એ