મધ્યરાત્રી નો પ્રેમ - 3

  • 2.4k
  • 760

ભાગ:-૩ સવારના 7:30AM વાગ્યા હતા વિરેન એકદમ નીંદરમા હતો એટલામા વિરેનનો ફોન રણક્યો ફોન રણકતાજ વિરેન નીદ માથી જાગીગ્યો વિરેન જાગીને ફોનમા જોવે છે. તો કોઈ આજણીયા વ્યક્તિનોI ફોન આવતો હતો.વિરેન ફોન ઉપાડતા.“ Hello કોણ બોલો છો.”“ Hello વિરેન રિયા બોલુ છુ.” રિયાએ જવાબ આપતા કહ્યુ.“ પણ રિયા તને મારો નંબર ક્યાથી મળ્યો. મેતો તને નંબર નોહ્તો આપઇયો.” વિરેને અજાણતાં કહ્યુ.“ મે તારો નંબર ગુગલમા સર્ચ કર્યોને મળીગ્યો.” રિયાએ મસ્તી કર્તા કહ્યુ.“ હરેશ પાસેથીજ મારો નંબર લીધો હશેને.” વિરેને અનું માન લગાડતા કહ્યુ.“ સારુ લ્યો કંઇક ખબર તો પડે છે.” રિયાએ વિરેનની ખેંચતા કહ્યું.“ તે સવાર સવારમા મારી ખેંચવા ફોન