HELP - 3

  • 2.6k
  • 1k

પ્રકરણ 3.ધારા નુ મોત બેલા હતપ્રભ થઈને સાંભળી રહી.તેનું શરીર બરફ જેવું ઠંડુંગાર બની ગયું. “ HELP , HELP “ શબ્દો તેના કાનમાં ઘંટનાદની જેમ ગુંજવા લાગ્યા.ક્ષણોના આઘાતમાંથી જેવી બહાર આવી તેનું ધ્યાન આલોક પર ગયું.આસ્થા આલોકને સાંત્વન દઇ રહી હતી. બાજુમાં ઉભેલો વેઇટર બગડેલા ટેબલ ને લઇને ચિંતિત હતો .આલોકે માથું ઊંચું કર્યું અને બોલ્યો. “સોરી ,સોરી આઈ એમ ફીલિંગ વેરી ગિલ્ટી ! સિનિયર ઓફિસર આગળ હુ નિર્ભય છું. મને સુગ નથી એ બતાવવા ખૂબ યત્ન કરીને કંટ્રોલ રાખ્યો. પણ ફરી આ બનાવ યાદ કરતાં હું મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો ! આસ્થા, પહેલી લાશ જોઈ આટલી બદતર