શિક્ષકની ડાયરી - ૨

  • 3.8k
  • 1
  • 1.3k

શિક્ષની ડાયરી નિ શ્રેણી રૂબરૂ મળેલ શિક્ષકોની યાદો તથા સત્યઅનુભવો પરથી બનાવવામાં આવેલ છે. તમને લોકોને ચોક્કસ પસંદ આવશે અને જીવનઘડનાર ના જીવન અને મનમા ચાલી રહેલ મંથનોને કંડોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે વાત કરીશું શિક્ષકોના મનની વાત, એકવાર એક ખાનગી શાળાના શિક્ષકને થયેલ અનુભવ અહી આપને જણાવવા માંગીશ, ખાનગી શાળાઓ ના શિક્ષકોની વ્યથા અને મજબૂરી.... આજના હાર્ડ અને ફાસ્ટ જીવનમાં જીવતા લોકો કઈ ના કઈ નવું માંગી રહ્યા છે. પોતાના બાળકને કઈ શાળા સૌથી વધારે શુખ સગવડો આપીશકે તેજ જોઈ રાહ્યાંછે. હા, એ પણ હાલની એક સત્ય હકીકત છે કે હવે ખાનગી શાળાઓ રૂપિયા બનાવવા માટે કોઈ પણ