Hostel Boyz - 2

  • 4.2k
  • 1.8k

પાત્ર પરિચય : વિનયો વાંગો વિનયાનું નામ પડતાં જ મને કરાટે અને nanchaku ની યાદ આવે છે. તે કરાટે અને nanchaku નો જબરો શોખીન હતો. તેનું મૂળ ગામ જુનાગઢ હતું અને મારી જેમ તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા આવ્યો હતો. તે જ્યારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે અલગ રૂમમાં રહેતો હતો પરંતુ અમારા Education ને કારણે તે અમારા રૂમમાં અને ગ્રુપમાં જોડાઈ ગયો હતો. તે સલમાન ખાનનો જબરો ફેન હતો. તેનો attitude પણ સલમાન ખાન જેવો હતો અને તે સલમાન ખાનની જેમ બોડી બિલ્ડીંગ કર્યા કરતો હતો. તે પોતાની સાથે dumbles પણ લઈ આવ્યો હતો. હા.... પણ અમને અફસોસ રહેશે કે અમારા કારણે