રાધા ઘેલો કાન - 11

(15)
  • 4.2k
  • 1.6k

રાધા ઘેલો કાન :- 11 ગયા ભાગમાં જોયું કે કિશન એ અંજલીનો સ્કુલમિત્ર હોય છે અને એજ અંજલી કિશન અને નિકિતાનાં ઝગડાનો ફાયદો ઉઠાવીને બન્નેને અલગ કરવા માટે કિશનને નિકિતા વિરુદ્ધ ચડાવે છે.. રાધિકા આજે exam આપીને બહાર નીકળે છે ત્યાં જ સામે જોવે તો કિશન એની સામે ઊભો હોય છે એની રાહ જોઈને.. અને ત્યાં જ નિખિલ પણ ત્યાં આવી ચડે છે અને કિશન ને જોતા જ બોલે છે.. ઓહ.. hi, કિશન શુ ચાલે છે? બસ હાથ પગ.. સીધો જવાબ આપને ભાઈ.. હું શાંતિથી વાત કરું છું ને.. પણ મેં કીધું વાત કર એમ?? હેય રાધિકા.. કેવું ગયું પેપર?