છબીલોક - ૭

  • 4.2k
  • 1.4k

(પ્રકરણ – ૭) આ સાત સાત વરસથી મેં તને ફૂલની જેમ રાખી. કોઈ દિવસ શોપિંગ માટે તને ના નથી કહી. તારા બધાં શોખ મેં પુરા કર્યા અને રાણીનાં નખરા તો જુઓ... કોઈ રાજા પણ પુરા ના કરી શકે... મેં કોઈ દિવસ તને દુઃખી નથી કરી. ભાન છે તને... ? આખો દિવસ ટી વી જોઈને ઓનલાઈન ખરીદી કરે..વાંદરી.. અરીસામાં જો... જો જરા... પોતાની જાત ને હિરોઈન સમજે છે. જાત જાતના બુટ, સેન્ડલ અને ચંપલ માટે મેચિંગના કપડાં જોઈએ. લોકો કપડાને મેચિંગ કરે અને આ... હિરોઈન.. બુદ્ધિની દુકાન ખોલે. જાણે કેટવોક ઉપર જવાની હોય. મિસ ખીચડી ક્વીન. પાર્લરના ખર્ચા તો જુઓ... અરે...