અધુુુરો પ્રેમ.. - 54 - મુલાકાત

(51)
  • 5.5k
  • 1.8k

મુલાકાતપલક અને એની દીકરી વંદના પોતાની એકલવાયું જીવનને ગમેતેવી રીતે પસાર કરી રહીછે. એકદિવસ વંદના અને પલક બન્ને જણ એક મોલમાં કપડાંની ખરીદી કરવાં માટે જાય છે. થોડીવારમાં એક ઉમદા મોલમાં પહોંચી ગયાં. અને કપડાની દુકાનમાં પોતે બંન્ને માટે કપડાંની પસંદગી કરવાં લાગ્યાં. એટલામાં પલકની પાછળથી એક જાણીતો અવાજ આવ્યો.પાછળથી એ યુવાને કહ્યું ભાઈ સાહબ કાલે હું જે જીન્સ લ્ઈ ગયો હતો એ થોડું ખરાબ છે, આપ જોઈ લ્યો, અને કૃપાકરી એને બદલાવી આપો તો સારું ? દુકાન માલીકે કહ્યું હાં ભાઈ તમે ક્યાં અજાણ્યાં છો ? તમે તો અમારાં કાયમનાં ઘરાક છો,તમતમારે તમને જે ગમેતે તમારી જાતેજ બદલી લ્યો. હું