એક મઝાક - 2

(16)
  • 3.9k
  • 1
  • 1.4k

આજ હતી પહેલી એપ્રિલ સવારના સાડા સાત વાગ્યા હતા. હું હજુ મારા બેડરૂમમાં બેડ પર આડો પડ્યો હતો. આમ તો આજે સન્ડે હતો એટલે ઉઠવાનો કોઈ ઈરાદો નોહતો. પણ એને કોણ સમજાવે.. મારો દશ વર્ષનો દિકરો નક્ષ જે અચાનક જ અમારા બેડરૂમમાં ઘુસી આવ્યો.. અને બેડ પર ચડતાં જ મોટેથી ચિલ્લતા બોલ્યો.. પપ્પા મમ્મી ઘર છોડી ભાગી ગઈ.. એટલું સાંભળતા જ હું સફાળો બેઠો થયો. ઉભો થઈ દોડ્યો બહાર.. કિચનમાં જઈ જોયું. તો મારી પત્ની દિયા બ્રેકફાસ્ટ બનાવતી હતી..